પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દૈનિક લીલા

૧૩ જુલાઇ, ૨૦૧૭ શિકાગો રાગ: મહા બળવંત માયા તમારી ત્રણ વાગે ને ઊઠે દયાળ, ભજે હરિનામ પ્રતિપાળ, સેવક સંતોના કર ગ્રહી, પ્રેમ પર્યંકથી ઊભા થઈ, દંતધાવન સ્નાનાદિ કરે, પદ્માસને હરિધ્યાન ધરે, હરિધર ધરે હરિનું ધ્યાન, તે તો નિજજન શિક્ષા પ્રમાણ. પ્રાણાયામ કરે થોડીવાર, આપે ભક્તોને સુખ અપાર, સહુ સંતો મળે ટોળે વળી, અનિમેષ આંખે હસ્ત… Read More »