હાઇકુ

સેતુ બંધાયા શહેરો જોડ્યા ક્યાં છે હ્રદયસેતું? ગજબ થયો ઘૂંઘટની આડમાં રવિ છુપાયો જાગતો સુર્ય ઊંઘતો ઝડપાયો શી બનાવટ? કેવી લાચારી ઘુઘવતો દરિયો કાચની પાર