Category Archives: નફરત

કોને જોઇએ છે?

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે? અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે? થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહોજિંદગી આરામથી પસાર […]


ઘૃણા

તુ ચાલી ગઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી. એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથીછીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી. ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારાઅમે એ સુર્ય છીએ […]