Category Archives: ખુમારી

જિંદગી

આ દુનિયામાં જિંદગી જીવવી કંઇ સહેલી નથીછતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એનીહસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથીદાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયનેમફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી આકાશને અડકે […]


પડી નથી

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથીદાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવનભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનુંબાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાંભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં […]


વીર

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છેઆંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે ઊછાંછળાપણું નિશાની છે એક આમ આદમીનીઅદકેરો માણસ, ઊંડા જળ જેમ ગંભીર હોય છે એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છેજેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે હારીને જીતનારા બાજીગર બહુ ઓછા જોયા છેએવું નથી કે રણ છોડનારા કાફિર હોય […]