પરીક્ષા

હૈયે હરખ ઘણોય થાય છે કે આજે પરીક્ષા પૂરી થાય છે ચાલો વગાડીએ ઢોલ-નગારા કે આજે પરીક્ષા પૂરી થાય છે ઉજાગરાથી આંખો છે રાતી મારી મહેનતની ચાડી ખાતી છતાં થાક ના અનુભવાય છે કે આજે પરીક્ષા પૂરી થાય છે ફગાવી દફતર પાટી પેન હું ચાલ્યો રમવા એન-ઘેન હવે ગણવેશમાં ડાઘા થાય છે. કે આજે પરીક્ષા… Read More »

તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે? પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે? હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં ભુલી ગયો તને એમ બોલું ખોટું તો… Read More »