મનોમંથન

ડાબા હાથથી પીઠ પાછળ લટકતો સાડીનો પાલવ સરખો કરતી અને જમણા હાથથી ડાબી વાળની લટને પાછળ સરકાવતી યુવતિને જોઇને મને તારી યાદ કેમ આવી જાય છે?