ઘૃણા

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ? થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી. એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી. ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે, નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક… Read More »