પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દૈનિક લીલા

૧૩ જુલાઇ, ૨૦૧૭ શિકાગો રાગ: મહા બળવંત માયા તમારી ત્રણ વાગે ને ઊઠે દયાળ, ભજે હરિનામ પ્રતિપાળ, સેવક સંતોના કર ગ્રહી, પ્રેમ પર્યંકથી ઊભા થઈ, દંતધાવન સ્નાનાદિ કરે, પદ્માસને હરિધ્યાન ધરે, હરિધર ધરે હરિનું ધ્યાન, તે તો નિજજન શિક્ષા પ્રમાણ. પ્રાણાયામ કરે થોડીવાર, આપે ભક્તોને સુખ અપાર, સહુ સંતો મળે ટોળે વળી, અનિમેષ આંખે હસ્ત… Read More »

ફાયર એલાર્મ

ફાયર એલાર્મ સાંભળ્યો અને હું રૂમની બહાર નીકળી ગયો ત્યારે એક વિચાર આવ્યો. તે મારા દિલમાં લગાડેલી પ્રેમની આગનો ફાયર એલાર્મ વાગ્યો એ તે સાંભળ્યો હશે?

કોને જોઇએ છે?

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે? ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના? બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે? અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની, નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે? થોડી લાગણી બતાવી અમારે મન… Read More »

ઘૃણા

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ? થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી. એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી. ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે, નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક… Read More »

મનોમંથન

ડાબા હાથથી પીઠ પાછળ લટકતો સાડીનો પાલવ સરખો કરતી અને જમણા હાથથી ડાબી વાળની લટને પાછળ સરકાવતી યુવતિને જોઇને મને તારી યાદ કેમ આવી જાય છે?

બાકી શું વધશે?

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે? આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે? પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ… Read More »

હાઇકુ

સેતુ બંધાયા શહેરો જોડ્યા ક્યાં છે હ્રદયસેતું? ગજબ થયો ઘૂંઘટની આડમાં રવિ છુપાયો જાગતો સુર્ય ઊંઘતો ઝડપાયો શી બનાવટ? કેવી લાચારી ઘુઘવતો દરિયો કાચની પાર

પરીક્ષા

હૈયે હરખ ઘણોય થાય છે કે આજે પરીક્ષા પૂરી થાય છે ચાલો વગાડીએ ઢોલ-નગારા કે આજે પરીક્ષા પૂરી થાય છે ઉજાગરાથી આંખો છે રાતી મારી મહેનતની ચાડી ખાતી છતાં થાક ના અનુભવાય છે કે આજે પરીક્ષા પૂરી થાય છે ફગાવી દફતર પાટી પેન હું ચાલ્યો રમવા એન-ઘેન હવે ગણવેશમાં ડાઘા થાય છે. કે આજે પરીક્ષા… Read More »

તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે? પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે? હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં ભુલી ગયો તને એમ બોલું ખોટું તો… Read More »

શું કરશો તમે

જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે? નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે વિશાલ જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે. મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ… Read More »