હાઇકુ

By | May 11, 2006 | 28 Comments
Category: હાઇકુ

સેતુ બંધાયા
શહેરો જોડ્યા ક્યાં છે
હ્રદયસેતું?

ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો

જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?

કેવી લાચારી
ઘુઘવતો દરિયો
કાચની પાર


About Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 13 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user leveraging geographically dispersed team members.

28 thoughts on “હાઇકુ

 1. Dipikamehta@yahoo.com

  સરસ હાઇકુ છએ

  Dipika 2. jaykant jani

  અભેીનન્દન્

  વશાલ્ભાઈ,
  ખુબ જ સર્સ હાઈકુ છે. આવુ જ સર્સ લખતા રહો.


 3. priti patel

  મને તમારુ હાયકુ બહુજ ગંમિયુ.
  સારુ લખતા આવદે ધે.


 4. Kanak Ravel

  ખુબ ધન્યવાદો.તારી હાઇકુ ગમી.-ક્નક કાકા 5. વિવેક

  ગજબ થયો
  ઘૂંઘટની આડમાં
  રવિ છુપાયો

  -સાચે જ સુંદર વાત…

 6. Het

  ચાહે છે તુ પણ મને,
  જીવુ છુ હું તેવા વહેમમાં,
  મળે છે પ્રેમનો સાચો અર્થ,
  જ્યારે જોઉં છુ તારાં નયનમાં,
  ભલે ના ચાહે તુ મને,
  પણ હું જિંદગી વિતાવીશ તારાં પ્રેમમાં…..


 7. Het

  સમાધી માં નથી વિતી શકી, એવી ક્ષણોને હુઁ,
  તમારા આગમન કેરી પ્રતિક્ષા માં વિતાવું છું.


 8. Het

  અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,
  એમા પણ આના-કાની કરો છો,
  તમે તો નફરત પન એવી રીતે કરો છો,
  કે જાણે મહેરબાની કરો છો.


 9. Het

  “જિંદગી કરી દીધી કોઈના નામ એટલા માટે કે,
  મ્રુત્યુ આવે તો કહી શકુ કે મિલકત પરાઈ છે.”


 10. Het

  “લાલાશ આખા ઘર મા ભરી જઈશ,
  ગુલમહોર મારી લાગનીનો પાથરી જઈશ,
  મારો અભાવ મોરની માફક ટહુકશે,
  ઘેરશે વાદળો ને હું સાંભરી જઈશ.”


 11. Het

  “જિંદગી જીવવાને હું થોડો પ્યાર માંગું છુ,
  એ પહેલાં એક એકરાર માંગું છું,
  ફૂલોતો ખીલવી દીધા છે મે ચમનમાં,
  બસ તારા જ નામની હવે બહાર માંગું છું.”


 12. Het

  Hi dear

  “ફૂલ સાથે છે ખૂશ્બુ તરબતર,
  બાગની સાથે હું શું કામ ઝઘડું છું ?”


 13. Het

  “તમે પૂછશો નહી કે અમને કેમ છે,
  અમે સારા છીએ એ તમારો વહેમ છે,
  બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
  પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.” 14. Ricky Patel

  બોલેતો એક્દમ ઝ્ક્કાસ છે બોસ.
  sorry if u dont like such kind of words.
  itz more than excellent.


 15. Ajay Panchal

  વિશાલભાઈ,
  ખુબસરસ હાઈકુ.

  સહાનુભુતી
  ચાહી તુજથી, મળી
  મુજને દયા

  ઘેરાવૉ તારો,
  જોઈને કેમ કહુ
  કે ઘેર આવૉ.

  -અજય પંચાલ 16. YOGESH THAKER

  પહેલાંપાંચ
  પછી પાછા સાત, ના
  બને હાઈકુ.

  આગળ ના અવતરણ માં બે અક્ષર ઓછા હતા. માફ કરશો.


 17. prof. shashikant vanikar

  saras haiku cche

  best luck

  Prof. shashikant vanikar
  Ahmedabad


 18. Chetanbhai

  Wonderful “Haikus” .

  Vishal keep it up.

  Je manas Sari Haiku Lakhi Shake E manas Genius Hoy Chhe.

  Regards,

  Chetan 19. MARKAND DAVE

  પ્રિય વિશાલભાઈ,

  અભિનંદન, ખૂબ સુંદર અભિવ્યક્તિ.

  જાગતો સુર્ય
  ઊંઘતો ઝડપાયો
  શી બનાવટ?

  માર્કંડ દવે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *