તારો જવાબ

By | April 8, 2006 | 25 Comments
Category: દુઃખ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?


About Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 13 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user leveraging geographically dispersed team members.

25 thoughts on “તારો જવાબ 1. Anonymous

  Vishal,
  Mane to have paaki khaatri thai gayee, ke ghayal dil j awi kavita vichaari+lakhi shake.Nakki ‘KOI’ e tamaru laagnibharyu dil dubhaavyu chhe!
  Mari shubhechhao tamaari saathe chhe, ke jene tame chaaho chho e tamne made!!

  Astu


 2. lalit

  wah wah vishal bhai maza aavi gai shu gazal che baki


 3. Mitr K Kh G

  “Kyare lakhai aa kavita” em puchchu to taro javab shun hase ?? 4. Dipti

  Sayri ma haveai kay biju kay keva jevu nate

  manai khaber nathe padti aatlu saru vecharta kem aavdai che


 5. mansukhlal D. Gandhi

  bahu majaa aavi. aaje janmabhoomee pravaaseemaan mrugesha shaahano lekha vaanchyo.


 6. Arpit Shah

  કાતિલ ગઝલ ….કોઇનિ હિમ્મત ચ્હે કે એને ઠુકરાવે


 7. Jayshree

  ખરેખર.. આટલો સુદર પ્રસ્તાવ હોય, તો કોઇની હિંમત નથી કે ઠુકરાવે. વર્ષો સુધી આવો પ્રશ્ન કોઇ સળગતો રાખી શકે, અને તો યે પ્રેમથી તરબતર ગુલાબ આપી શકે…. એવો પ્રેમ મેળવવો એ તો દરેકનું સપનું હોય…


 8. aparna

  aem puchhi na thay na prem
  dariyana moja reti ne puchhe?tane bhinjavu gamse k kem 9. Pravina Avinash Kadakia

  જો હું કહું કે સુંદર ક્રુતિ
  તો તારો જવાબ શું હશે
 10. sarsi

  hu nathi janti tame shu vicharo chho
  dil maru kahe chhe ke tame mane chhaho chho
  kehvanii chhe ketlik vaato haji baki
  etlu to kaho ke tame kyare avo chho.


 11. avinash panchal

  wah vishalbhai khub saras gazal lakhi chhe mane khusi thai
  mare puchhvu chhe k main pan 1 (aam to gani) gazal lakhi chhe mare aa site ma mukvi chhe to hu su karu please mane janavaso

  avinash panchal


 12. Raj

  (વાહ)૧૦વાર, ગઝલ સર્જાય ના દીલ મા દાહ લાગ્યા વિણ. પ્રથમ ઘેરાય છે વાદળ અને પછિ વરસાદ આવે છે. અરે યાર મે તો દિવ્યભાસ્કર મા ગુજરાતી ફોન્ટ વિશે માહિતિ મળી હતી તે જાણવા માટે આ સાઈટ ખોલી મને શુઁ ખબર કે આ તો મારા માટે ગોળ ના ગાડા જેવુ હશે. મને તો દોડવુઁ હતુ ને ઢાળ મળી ગયો. કલાકાર ખરો ને… Raj


 13. KUNAL

  વાહ વિશાલભા વાહ,
  મને જેનિ જરુર હતિ તે તમે પુર કરિ,
  મને આવિ જ એક ગજલનિ ખુબ જરુર હતિ
  વિશાલભાઇ તમારો ખુભ ખુભ આભાર.


 14. ajdp

  aa asha nu nam ghani jgya e sambhlyu se…. asha na kiran joya pan asha no sagar pheli var joyo…


 15. surendra sharma

  Developers gazal lakhe ane e pan aatli katil !!! Aathvi aazayabi che !


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *