મુલાકાત

Category: પ્રેમ

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?
મુલાકાતની “કાળ”માં જ શરૂઆત થઇ હતી

તમારી વાહવાહના સમ છે દોસ્તો
રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી

અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ
તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી

બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી

ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય
મારી ભેટ એના હાથને તો અડી હતી

વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારી
એની સૂરતને કેમેરામાં કેદ કરી હતી

જતી વેળા “આવજો” આગળ ન એક શબ્દ
દિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી

Share

37 comments

  1. jitendra patel says:

    bapu aap to pupr pura kavi cho he….

  2. jitendra patel(jitu_becomp@red says:

    vishal i also want to create my own website please give me the way

  3. Mitr : k kh g says:

    Vishal,

    AA Ghazal no ek ek shabd mane darek pal ni anubhuti karave chhe…..

    U r Superb…

  4. Dr. H. L. Dhaduk, Junagadh says:

    Vishal,
    I like your poem too much. I will definitely share with you. Our interest is common. I am sure, we will have nice interactions.
    Dr. H. L. Dhaduk,
    Junagadh

  5. jasmin_karkar says:

    your MULAKAT poem is really so good ane avi kavita to fakt prem ma padnarej lakhi hoy kai navin to nathine he Bhai…………?!?!??

  6. Wafa says:

    ઝાહિદ નો અર્થ ઈબાદતગુઝાર થાય છે

  7. વિવેક says:

    પ્રિય વિશાલ,

    તમારી ઘણી બધી ગઝલો વાંચી. એક ફાંસ સદા દિલમાં ભોંકાતી રહે છે એટલે થયું આજે તો વાત કરી જ લઉં. ગઝલના બંધારણમાં પાયાનો પદાર્થ છે શેરિયત. તમારી ગઝલ શેરિયતથી ભરપૂર છે. પણ ગઝલનો પિંડ બંધાય છે, છંદથી. ગઝલના છંદ સાવ સરળ છે. તમે ગઝલ ગુર્જરી તો વાંચો જ છો. એમાં ડૉ. રઈશ મનિઆર છેલ્લા ચાર અંકથી ગઝલના છંદ વિશે લખે છે. તમારી ગઝલનો આત્મા ખૂબ જ પ્રભાવશાળી છે, પણ આત્માને રહેવા માટે જો છંદનો દેહ નહીં મળે તો તમારી ગઝલોમાંથી ગુજરાતી સાહિત્યને કશું નહીં મળે. તમારા જેવા કવિની કળા વ્યર્થ નિઇવડે એવું હું નથી ઈચ્છતો.
    ડૉ. વિવેક ટેલર.

  8. Hitesh Jhala says:

    Res. Sir,

    You are doing too good job for Gujarati. It’s out duty towards our mother tounge. Hat’s off to your job.

  9. Anurag Upadhyay says:

    ketlak kalpano sara, pan prashnsa pamvani utaval n karavi. lakhavanu chalu rakho, aanand pamso ane aapata raheso.

  10. payal says:

    i am also writer and poet .got many prizes in story wrting and poems . mumbai samachar conducted story competition and at tht time i got 1st prize. my story got published in nokhee duniya book.and story name is tari duniya mari duniya. and i write in gujarati,english as wlellas in hindi .i surf ths site and i am very happy to read haiko also and mulakaat is tremndous even i want to post my poem here. is is possible? my id is payalashah4@hotmail.com . i want to publish my short story collection so i want to know any publisher also .so if you know sumonepls let me know.i write science fiction stories

  11. manvant says:

    કોઇકે કહ્યું છે ને ,કે : પ્રેમ કિયા નહીં જાતા…
    હો જાતા હૈ !Love is blind !

  12. Ghanshyam Thakore , Under secr says:

    આપ બધા અમેરિકામાં રહીને પણ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની આટલી સારી સેવા કરી રહ્યા છો તે જાણી ખરેખર ખુબ જ આનંદ થયો. મારો ખ્યાલ એવો હતો કે અમેરિકા ગયેલા લોકો માત્ર નાણાં કમાવવામાં જ રસ ધરાવે છે. મારો ખ્યાલ ખોટો નીકળ્યો , આનંદ થયો. વિશાલ ભાઈની ગઝ્લ”મુલાકાત” વાંચી. સરસ છે. પણ હજુ વધારે માવજતની જરૂર છે. આ ટીકા નથી. માત્ર સુચન છે.
    ધન્યવાદ ઘનશ્યામ ઠાકોર under secretary to the govt. of gujarat , GANDHINAGAR

  13. yogesh barot says:

    શ્રી વિશાલ મોણપરાની આ ‘મુલાકાત’ ગઝ્લ વાંચી તો તેમાં દરેક યુવાનના હૈયાના ભાવ તેમાં વણાયેલા અનુભવાય છે. વેબ સાઇટ ઉપર આવું સાહિત્યનું વાંચન એક નવો જ ઉત્સાહ જ્ગાડે છે. મને તાજેતરમાં જ આ વેબ સાઇટ ઉપરથી સાહિત્યનું વાંચન જાણકારી મળી શકે છે તે જાણ્યા પછી સાહિત્ય વાંચનનો લાભ લેતો થયો છું. આવી સુંદર ગઝ્લો/ કાવ્યો આ વેબ સાઇટ પરથી વધુંમાં વધું પિરસાતા રહે અને તેનો અમારા જેવા નવા નવા વાચકોને તેનો લાભ મળતો રહે તેવી આશા રાખું તો અસ્થાને નહિ લેખાય. આભાર વિશાલભાઇ.

  14. suresh m. parmar, baroda says:

    dear vishal,
    urmi,spandano temaj bhav vagere badhunj hova chhatan, chhand no abhav gazalma anivaryapane khatke j.chhand mate thodi mahenat karo.chhandma lakhavanu favi gaya pachhi tamne potane pan lakhavano anand aavshe, teni hun mara potana anubhavna aadhare khatri apun chhun.
    shubhechha sathe,
    suresh parmar,’soor’
    e/41,darshan park;
    sussen-tarsali road,baroda-10

  15. Ekta Trivedi says:

    Dear Sir,

    aaje paheli vakhat tamari gazal vanchi chhe. dil khusha thai gayu. Hamesha aam lakhata raho ane gujarat nu nam roshan karo tevi aasha rakhu chhu. hu gujarati/ hindi/ sanskrit bhasha ma typing janu chhu. me gani books compos kareli chhe. jo aap shree ni Ichchha hoy to hu tamari book compos kari shaku chhu. tamaru badhuj kam gupt raheshe.

  16. Kulin Mehta says:

    The sebsite is quite interesting and full of varied subject material in gazals and poems.
    I would like to request a poem by Chandrakant Shah; the title of the poem is “Rearview Mirror”
    which was published a few years ago. Your prompt attention would be greatly appreciated.

  17. halani says:

    તમારી ઘણી બધી ગઝલો વાંચી, તમારી ગઝલ શેરિયતથી ભરપૂર છે.
    a loveabal number is “143”,
    a loveabal day”14th feb”
    a loveabal place is” taj mahal”
    a loveabal oragan is “HEART”
    a loveabal friend is “you”

    your friend halani

    i am meet to you

  18. Nigam Sahh says:

    It is very interesting and fine.

    I hope. I could also write something.

    Because of you even we are far we are connected to our mother tongue.

  19. Prashant Joshi, Palanpur says:

    aava prakarni site uplabdh 6, aajej janyu ne emay tamari site vnchi ne to dil garden garden thai gayu. karekhar abhinandan 6 tamne k videsni dharti par erahete hova 6ata pan tame Gurjar Dharani sanskruti nathi bhulavi & tya pan gurjar dhara ne ek aagvi olakh aapi 6.
    Dhanyavad

  20. naresh sanas says:

    બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
    નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી

  21. sandeep dave says:

    આ સાઈટ જોઇ આનદ થયો..આ સાથે મારિ કવિતા મોક્લિ રહ્યો સાઈટ મા સ્થાન આપશો..
    તો આ નવોદિત કવિ ને આનદ થશે..મારિ ઉમર ૧૭ વસ્ર …

    ભારત ના એ મહાત્મા,
    જેમનિ પુર્ન પવિત્ર આત્મા,
    જેમણે શત્ર ના લિધુ હાથ મા,
    અન્ગ્રેજો નો કર્યો ખાત્મા,
    તેના ભક્તો માટે પારમાત્મા,

    સદિપ્ અનિરુધ્ધ દવે,

    ગાન્ધિધામ..

  22. sandeep a. dave says:

    i am reallllly……very impresssss…..
    thankyu very much for this site…..and thath beatiful poemss… that touch my heart….
    Sandeep Dave,
    Gandhidham,(kutch)
    gujarat.

  23. કિશોર says:

    સરસ પ્રયાસ છે.આત્મા છે,શરીર ની જ જરુર છે.જ્લ્દી મળે તેવી શુભકામના…and try to cope up with the views of all readers.Dont look at appriciation,but see at suggestions…જય શ્રી કૃષ્ણ…

  24. કિશોર બચાણી ....પાલનપુર્ says:

    સરસ પ્રયાસ છે.આત્મા છે,શરીર ની જ જરુર છે.જ્લ્દી મળે તેવી શુભકામના…and try to cope up with the views of all readers.Dont look at appriciation,but see at suggestions…જય શ્રી કૃષ્ણ…

  25. Amit Shah, FD Patel says:

    taliya…taliya…taliyaa….wah wah wah………

  26. saathiyaana says:

    ખુબ જ સરસ ભાવમય રચના છે…થોડો લય લાવશો તો ..આફરીન..!!

  27. ડૉ.મહેશ રાવલ says:

    વિશાલભાઈ
    મારૂં પણ એજ કહેવું છે,જે
    ડૉ.વિવેકભાઈએ કહ્યું !
    આ સાથે મારી ગઝલોની link પ્રસ્તુત કરૂં છું-પ્રતિભાવની અપેક્ષા સાથે.
    http://www.drmaheshrawal.blogspot.com/
    http://navesar.wordpress.com
    ———,
    નવેસર-મારો તૃતિય ગઝલસંગ્રહ છે.જે હું અત્યારે ક્રમશઃ રજુ કરૂં છું
    અને બીજા બ્લોગમાં એ સિવાયની રચનાઓ છે. ok?

  28. vijay baroda says:

    aapni gazal ghani j sundar chhe

  29. chinmay pandya says:

    dear vishal,
    i like your poem.keep writing
    -chinmay from ahmedabad

  30. mayur says:

    phul hu gulab ka ese chameli ka mat samajana,
    ashik hu apaka saheli ka mat samajana.

  31. Rashmikant says:

    તું એટલું જ ના વરસ કે અમે સાવ સુકાઈ જઈએ
    તું એટલું યે ના વરસ કે અમે સાવ કોહ્વાય જઈઍ

    વરસવું જો હૉય જો તને તો પ્રમાણસર વરસ કે
    અમે મોટું વ્રુક્ષ થઈને ચોતરફ ફેલાઈ જઈએ

  32. bharat suchak says:

    ખુબજ સરસ
    દિલ દઇ જાશે
    દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દઇ જાશે

    અદાઓ કરે છે મદહોશ અમને દિવસે પણ સપના દેખાડી જાશે

    નજર ને રાખીતી દુર નજરોથી તોય કોઇ સપનામા આવી જાશે

    દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમા પણ રહી જાશે

    નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ દઇ જાશે

    નથી મોહ સુદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશે

    દિલમા આવીને કોઇક આમ અમારી નિદર પણ લઈ જાશે

    માગણી પ્રેમની કરી છે મે કોઇ અમને પણ પ્રેમ કરી જાશે

    કામણ કોઇક ના ગમી જાશે કોઇક દિલ અમારુ પણ લઇ જાશે

    દિલની વાત જો કહી દઉ તો કોઇક અમને પણ હા કહી જાશે

    નહોતી ખબર અમને કે આમ કોઇ અમારુ ચેન પણ લઇ જાશે

    ખાધા છે ધોકા પ્રેમમા ઘણા કોઇ સાચો પ્રેમ અમને કરી જાશે

    ભરત સુચક
    તમારો અભિપ્રાય આપજો

  33. Hiren says:

    khub saras

  34. RAMU NRCHANDRA says:

    aawajo shabd ice gajal ka pranhhai uttam bhav

  35. ranjit says:

    thanks

  36. KRISHNA says:

    awesome poem !!!!!!!!!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *